• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Gujarati > Satya Na Prayogo Athava Aatmakatha

Satya Na Prayogo Athava Aatmakatha ( સત્યના પ્રયોગો અથવા આત્મકથા )

Author: મોહનદાસ કરમચંદ ગાંધી

Gujarati

75 ( 87% off)
10

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

ગુજરાતી ભાષામાં સૌથી વધુ વંચાયેલું બેસ્ટસેલર પુસ્તક એટલે ગાંધીજીનું "સત્યના પ્રયોગો”.. આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે આપણે ગાંધીજીના જ શબ્દોમાં વાંચીએ, “ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો, તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરૂં રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માંગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મુકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાંખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માંગણી કરી છે અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માંગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાંખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો 'નવજીવન'ને સારુ જ લખી શકાય. મારે 'નવજીવન' સારુ કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.”

  • Release Date:
  • Book Size: 1 MB
  • Language: Gujarati
  • Category: Jivan Charitra Ane Smritiyo

  • 2018-02-25 17:55:52.0

    સુખા ઠાકોર


  • 2017-12-16 22:59:22.0

    Vajull parmar


  • 2017-01-27 11:41:07.0

    parbat keshvala


  • 2016-11-18 11:43:39.0

    Arjun Ahir


    Superb

    Nice book

  • 2016-10-30 11:11:34.0

    Gujariya Dinesh


  • 2016-10-10 21:34:38.0

    Raj Prajapati


    Nice

  • 2016-09-25 15:32:33.0

    Dilipbhai Thakor


    DILIPBHAI

    Nice

  • 2016-09-14 16:36:16.0

    Kamal Pandit






Top

If you want to read ebooks please download our app in your favorite mobile