• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Gujarati > Saval 3 Secondno

Saval 3 Secondno ( સવાલ ૩ સેકન્ડનો )

Author: સુરેશ-અલકા પ્રજાપતિ

Gujarati

60 ( 50% off)
30

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

શું તમને ગુસ્સો આવે છે? તમારી લાગણીઓનું રીમોટ કન્ટ્રોલ તમારી પાસે આવી જાય તો કેવું? જીવનમાં દરેક પળે આપણી પાસે પસંદગી હોય છે. પસંદગીની ક્ષમતા એટલે કે પ્રોએક્શનમાં કેવી રીતે જીવવું? આ તમામ સવાલોનો ઉકેલ એટલે સવાલ ત્રણ સેકન્ડનો...સવાલ છે માત્ર ત્રણ સેકન્ડનો. જો આપણે માત્ર ત્રણ સેકન્ડનો ઉપયોગ કરીએ તો આપણું જીવન ધરમૂળથી બદલાઇ શકે છે!!! ટૂંકમાં દરેક પરિસ્થિતિમાં છેવટે શું પસંદ કરવું તે વ્યક્તિએ જાતે જ નક્કી કરવાનું હોય છે: જે વ્યક્તિ પરિણામો વિશે વિચારીને યોગ્ય પસંદગી કરે છે તે વ્યક્તિ મહાન બને છે, દરેક ક્ષેત્રમાં સફળ બને છે: કારણ કે તે પોતાનું રિમોટ કંટ્રોલ પોતાની પાસે રાખવાની કળા જાણે છે. આ કળા હસ્તગત કરવાનું રહસ્ય શું છે તે જાણવા માટે જરૂર વાંચો સવાલ 3 સેકન્ડનો!

  • Release Date:
  • Book Size: 1 MB
  • Language: Gujarati
  • Category: Svaavlamban

  • 2018-04-11 21:00:34.0

    Parth Shah


  • 2017-03-30 08:58:24.0

    Dharmesh


    One of the best books

    Very well defined and with best remedies

  • 2015-12-17 11:36:12.0

    Sabarmati Gas


    Best one

    This Book is Really Readable yar. There is Best Example and Quote .

  • 2015-12-08 10:31:52.0

    ashvin


  • 2015-06-23 22:37:55.0

    Vipul Gamara


  • 2015-03-23 18:52:46.0

    keval


    very very nice......

  • 2015-03-22 14:33:28.0

    Gala Hiren Surendra


    too good

    *****

  • 2015-03-22 00:36:32.0

    Hadiya Hitesh


    verry nice

  • 2015-03-02 13:28:53.0

    gopal


    વાચી ને જીવન મા ઉતારી તો જીવન બદલાઈ જાય (ખુબ સરસ)

  • 2015-02-24 16:24:32.0

    Mayur Baldha


  • 2015-02-22 18:51:18.0

    Varsha Parmar


    Very very nice book. .....





Top

If you want to read ebooks please download our app in your favorite mobile