• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category


Vidurneeti ( વિદુરનીતિ )

Author: સ્વામી સચ્ચિદાનંદ

Gujarati

125

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

આજે જ્યારે દેશનું રાજકારણ ઘોર પતનના ખાડામાં ગયું છે અને લોકો ઘોર નિરાશા અનુભવી રહ્યા છે ત્યારે આ ‘વિદુરનીતિ’ દેશવાસીઓને—ખાસ કરીને રાજકારણીઓને દિશાસૂચક થઈ શકશે તેવી મને આશા છે. આપણે સ્વીકારવું જોઈએ કે પશ્ચિમી પ્રકારની લોકશાહીને આપણે પચાવી શક્યા નથી. ધાર્મિક ક્ષેત્રની માફક રાજકારણમાં પણ વ્યક્તિવાદ મોખરે થઈ ગયો છે. ધાર્મિક ક્ષેત્રમાં જેમ બ્રહ્મપૂજાની જગ્યાએ વ્યક્તિપૂજા અને હજારો સંપ્રદાયો–પંથો કરી બેઠા છીએ, તેમ રાજકારણમાં પણ રાષ્ટ્રવાદની જગ્યાએ કોમવાદ, પ્રાન્તવાદ, પરિવારવાદ અને હવે વ્યક્તિવાદની કક્ષાએ ઊતરી ગયા છીએ. “મારું શું?” એ ધારણામાં રાષ્ટ્રવાદ ગાયબ થઈ ગયો છે. આવી ચિંતાજનક સ્થિતિમાં આ પુસ્તક રાજનેતાઓને અને પ્રજાજનોને થોડીક પણ દિશા ચીંધશે તો મને આનંદ થશે, હું કૃતકૃત્ય થઈશ.

  • Release Date:
  • Book Size: 485 KB
  • Language: Gujarati
  • Category: Anya

  • 2017-12-16 03:15:03.0

    Hemangi Savaliya


  • 2016-05-14 15:49:29.0

    Kashyap Tilavat


  • 2016-04-27 00:04:21.0

    Vipul Savaliya


    Good

  • 2016-02-04 20:01:11.0

    Posiya Vipul






Top

If you want to read ebooks please download our app in your favorite mobile